કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#Pooja

#Pooja

વધુ વાંચો

બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#Pooja

#Pooja

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
૩-૪ વ્યક્તિ
  • 500 ગ્રામબટાકા
  • 2 વાટકીઢોકળી માટે ઘઉંનો લોટ
  • 2 ચમચી ચણાનો લોટ
  • મુઠ્ઠી પડતું તેલનું મોણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચીહળદર
  • પાણી જરૂર મુજબ
  • વઘાર માટે
  • 1/4 ચમચી રાઈ
  • 1/4 ચમચી જીરું
  • હિંગ ચપટી
  • સજાવટ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને સમારીને ધોઈ લેવા.

    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોકળી નો લોટ બાંધવા ઘઉંના લોટમાં 2 ચમચી ચણાનો લોટ, મુઠ્ઠી પડતું તેલનું મોણ, મીઠું, હળદર અને લાલ મરચાનો ભૂકો નાખવો.

    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણીથી લોટ બાંધવો. નાની અને પાતળી
    થેપલી વાળી હથેળી વડે દબાવીને ઢોકળી બનાવો.

    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો, રાઈ જીરા અને હિંગ નો વઘાર કરો.

    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ થોડા બટાકા એટલે કે એક સાથે બધા ભેગા નહીં એ રીતે કુકરમાં નાખવા.

  6. 6

    તેમા મીઠું લાલ મરચાનો ભૂકો અને હળદર ઉમેરો.

  7. 7

    ત્યારબાદ થોડી ઢોકળી નું લેયર કરવું.

  8. 8

    ફરી બટેટાનું લેયર કરવું. ઢોકળી નું લેયર કરવું.

  9. 9

    આ રીતે બટાકા ઉપર ઢોકળીનું લેયર કરતા જવું, 3 થી 4 વ્હીસલ માં તૈયાર થઈ જશે.

  10. 10

    તેને પ્લેટમાં કાઢી કોથમીરથી સજાવવુ.

    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર January 17, 2023 03:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટાકા ની ઢોકળી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
  4. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  5. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  1. મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)
  2. ઊંધિયા ના મુઠિયા એરફ્રાયર માં (Undhiya Muthia In Air frayer Recipe In Gujarati)
  3. મસાલા ભાખરી (Masala Bhakhri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753351
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close