શેર કરો

ઘટકો

  1. 1 કપફાય નુડલ્સ
  2. 1 ચમચીતેલ
  3. 1/2 ચમચીબારીક સમારેલું લસણ
  4. 2 ચમચીબારીક સમારેલી લીલી ડુંગળી
  5. 1/4 કપપાતળી કેપ્સીકમ ની ચીરી
  6. 1/4 કપગાજર ની ચીરી
  7. 1/4 કપકોબીજ સમારેલી
  8. 2 ચમચીસેઝવાન સોસ
  9. 2 ચમચીટામેટાં કેચઅપ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ડેકોરેશન માટે બારીક સમારેલી લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નૂડલ્સ ને બાફી ને પાણી કાઢી પછી તળી લો, તૈયાર છે ફાય નુડલ્સ. પહોળા પેન માં તેલ મુકી તેમાં ગરમ થાય એટલે તેમાં લસણ સાંતળો, લીલી ડુંગળી, ગાજર, કેપ્સીકમ, કોબીજ ને બરાબર સાંતળો.

  2. 2

    હવે સેઝવાન સોસ, ટામેટા કેચઅપ ઉમેરો, મીઠું ઉમેરો બરાબર મિક્સ કરો હવે ગેસ બંધ કરી દો. બાઉલમાં તૈયાર કરેલ મિશ્રણ લો.તેમાં તૈયાર કરેલ ફાય નુડલ્સ ઉમેરો બરાબર મિક્સ કરો. લીલી ડુંગળી ઉમેરો.

  3. 3

    તૈયાર છે ચટાકેદાર ચાઈનીઝ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes