પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Smruti Shah @Smruti
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને સાફ કરી ૭-૮ કલાક પલળી રાખો
- 2
એક નાના કપડા માં ચા ની ભૂકી,લવિંગ અને તજ મૂકી ગાંઠ બાંધી લો અને કુકર માં ચણા માં જોઈતું પાણી ઉમેરી ઉપર પોટલી મૂકી ૭-૮ સિટી વગાડો
- 3
મિક્ષાર માં ડુંગળી,ટામેટું,આદુ મરચા સમારી અને બધો મસાલો,આમચૂર પાઉડર નાખી ક્રશ કરી લો
- 4
કુકર ઠંડુ પડે એટલે એક પેન માં તેલ અને ઘી મૂકી રાઈ તતડે એટલે મીક્ષર ની ગ્રેવી નાખી સાંતળો અને થોડું પાણી ઉમેરી ચણા નો લોટ ઉમેરી ફરી બરાબર મિક્સ કરો
- 5
તેમાં બાફેલા ચણા નાખી ૭-૧૦ મિનીટ પછી ગેસ બંધ કરી મલાઈ ઉમેરી ફરી મિક્સ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- લેટસ એન્ડ ગ્રેપ્સ સલાડ (Lettuce and Grapes Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822110






ટિપ્પણીઓ