રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)

બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ
#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલા
શિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે.
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ
#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલા
શિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટને ચાળી અને મિક્સ કરી ત્યારબાદ ઉપર બતાવેલા બધા જ મસાલા નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લેવો. લોટને પાંચ મિનિટનો રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ ફરી તેલવાળો હાથ કરી લોટને કેળવી લેવો અને તેમાંથી મીડીયમ સાઈઝના લુવા કરી થેપલું વણી લેવુ. બીજી બાજુ નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકી દેવી ગરમ થાય એટલે થેપલાને બંને બાજુ તેલ મૂકી ગુલાબી થાય તે રીતે થેપલાને શેકી લેવા.
- 3
એ રીતે બધા જ થેપલા શેકીને તૈયાર કરી લેવા.
- 4
સર્વિંગ પ્લેટમાં લઈ ગરમ ગરમ થેપલાને રીંગણ બટેટાના શાક સાથે સર્વ કરવા.
તો તૈયાર છે
રાગી ઘઉં અને મેથીના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
પાલક મેથી ની ભાજી ના પરાઠા
લીલી ભાજી ની રેસીપીસ#BR : પાલક ,મેથી ની ભાજી ના પરાઠાશિયાળાની સિઝન શરૂ થતા લીલા શાક અને ભાજી જેમકે તાજી પાલક અને મેથી ની ભાજી આવવા લાગે છે .અને ભાજીમાંથી આપણને જોઈતા પ્રમાણમાં આયર્ન મળી આવે છે તો રોજિંદા જીવનમાં ભાજી નો ઉપયોગ કરવો જ જોઈએ. તો આજે મેં પાલક અને મેથી ની ભાજી ના પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
રાગી અને ઘઉં ની રોટલી (Raagi Wheat Flour Rotli Recipe In Gujarati)
રાગીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો ડોક્ટરો આજકાલ ઘઉં ખાવાની ના પાડે છે તો મેં ઘઉં અને રાગી બંને મિક્સ કરી અને રોટલી બનાવી .જે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BRગ્રીન ભાજી રેસીપી Falguni Shah -
મેથી આદુ મરચાં નાં થેપલા (Methi Ginger Marcha Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Nita Dave -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
ખીચડી અને મેથી ના મલ્ટી ગ્રેઈન થેપલા (Khichdi Methi Multi Grain Thepla Recipe In Gujarati)
સાંજના ડીનર મા કોઈ એક વસ્તુ હોય તો પણ ચાલે અને ગુજરાતી ઓને થેપલા તો બહુ ભાવતા હોય.તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (4)