કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#DRC
Barnyard Millet (મોરૈયો)
International Millet year ની ઉજવણી ચાલી રહી છે તો મે બનાવ્યા ભગર નાં ઢોકળા....ખૂબ સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય છે...પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે અને ડાયાબિટીસ માં છૂટ થી લઈ શકાય છે ...પચવામાં બિલકુલ હલકું ધાન્ય હોવાથી બાળકો અને વડીલો પણ લઈ શકે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  • 2 કપભગર (મોરૈયો)
  • 1 કપખાટું દહીં
  • 1/2 કપહુંફાળું પાણી(જરૂર મુજબ)
  • જરૂર મુજબ મીઠું
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીકુકિંગ સોડા
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • સર્વ કરવા લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભગર ને સાફ કરી કોરા કપડાં થી લુછી લો.હવે તેને એક મિક્સર જારમાં લઈ દરદરો ક્રશ કરી લો.

    ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ દરદરો લોટ એક મિક્સિંગ બાઉલ માં લઈ ને તેમાં દહીં ઉમેરી ને મિક્સ કરો...અડધા કપ જેટલું હુંફાળું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો.

    ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ પલળી જાય એટલે એક સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો તેમાં તેલથી ગ્રીસ કરીને થાળી પ્રી હિટ કરો. ખીરામાં જરૂર મુજબ મીઠું 1 ચમચીતેલ તેમજ કૂકિંગ સોડા ઉમેરી એક જ દિશામાં ફેંટી લો. પ્રિ હિટ કરેલ થાળીમાં ખીરું રેડી ને ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરો ઢાંકીને 10 - 12 મિનિટ બફાવા દો. આ રીતે બીજી થાળી પણ બાફી લો.

    ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણા ભગર (મોરૈયા) નાં ઢોકળા તૈયાર થઈ ગયા છે થાળી ઉપર તેલ લગાવી મનપસંદ પીસ કાપીને સર્વ કરો.

    ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર March 03, 2023 18:47
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 07, 2023 05:58
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ઢોકળા Millet

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  2. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  3. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  4. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  5. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  1. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  2. હળદર વાળુ દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
  3. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  4. બેસન અને સોજીના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834406
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close