પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)

#DRC
પૌવા,સુજી અને બેસન મિક્સ કરીને ઝટપટ બનતા ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા, બ્રેકફાસ્ટ, ટિફિન માં અને હળવા ડીનર માં સર્વ કરી શકાય.
પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
#DRC
પૌવા,સુજી અને બેસન મિક્સ કરીને ઝટપટ બનતા ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા, બ્રેકફાસ્ટ, ટિફિન માં અને હળવા ડીનર માં સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા મીક્ષી નાં જાર માં ઝીણા દળી લો. હવે એમાં સુજી અને બેસન નાખી એક વાર ફેરવી લો. એક બાઉલ માં કાઢી એમાં દહીં, મીઠું, સાકર, આદુ મરચા ક્રશ કરેલા, હળદર અને ૧ ટી સ્પૂન તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે 1/2 કપ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરી લો. ઢાંકી ને દસ મિનિટ રાખો.
- 2
હવે ખીરા માં સોડા અને લીંબુ નો રસ મિક્સ કરી, એક તેલ થી ગ્રીસ કરેલી થાળી માં કાઢી વરાળ માં બાફી લો. બફાઈ જાય એટલે ઠંડા થવા દો
- 3
ઢોકળા ઠંડા થાય એટલે કટકા કરી લો. ઉપર વઘાર કરી લો. ગરમ ગરમ ઢોકળા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભાત નાં ફ્રાઇડ ઢોકળા (Bhat Fried Dhokla Recipe In Gujarati)
#DRC ઝડપથી અને સરળતાથી બનતા ભાત નાં સ્વાદિષ્ટ ઢોકળા સવારના નાસ્તા માં, સાંજની ચ્હા સાથે કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week ડીનર રેસીપીસ મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)
#DRCઆ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે Dhruti Raval -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
કોબી ટામેટા નું સલાડ (Kobi Tameta Salad Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week સરળતાથી ઝટપટ બને એવું ટેસ્ટી અને હેલ્ધી સલાડ Dipika Bhalla -
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે Bhavna Vaghela -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
કોર્ન ઢોકળા (વધેલી ખીચડી નાં)
#ઢોકળા રેસીપી#DRCકુકપેડ ની ચેલેન્જ અને વધેલી ખીચડી નો ઉપયોગ કરવાનો હોવાથી આજે ડિનરમાં કોર્ન ઢોકળા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યાં સાથે ગ્રીન અને લસણ ની રેડ ચટણી સર્વ કરી છે. Dr. Pushpa Dixit -
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
#DRC આથા વગર નાં ટેસ્ટી પૌષ્ટિક ગ્રીન ઢોકળા જે વજન ઘટાડવાં માટે અને ડાયાબીટીસ માટે ખાઈ શકાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
કોર્ન પૌંવા (Corn Pouva Recipe in Gujarati)
#ChoosetoCook પૌંવા ઘણી વાર બધાને ત્યાં નાસ્તા માં બનતા હોય છે. એમાં ઘણું કરીને બધાને ત્યાં બટાકા પૌંવા અથવા કાંદા પૌવા બનતા હોય છે. મારી ફેમિલી માં બધાને મકાઈ પોહા પસંદ છે. આજે મે મકાઈ પૌવા બનાવ્યા છે. Dipika Bhalla -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)
#DRC ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય. Bina Mithani -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
મિક્સ દાળ ભાજી નાં ખમણ (Mix Dal Bhaji Khaman recipe in gujarati
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ મે આજે અલગ અલગ પ્રકાર ની મિક્સ દાળ અને ભાજી નો ઉપયોગ કરીને ખમણ બનાવ્યા. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખમણ નાસ્તા માં કે ટિફિન માં સર્વ કરી શકો. Dipika Bhalla -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (10)