સાબુદાણા બટાકા ના ફરાળી વડા(sabudana bteta na frali vda)

Hina Naimish Parmar @hinanaimish
સાબુદાણા બટાકા ના ફરાળી વડા(sabudana bteta na frali vda)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને તો એને ચાર કલાક પહેલા પલાડી દીધા હવે બટાકાને બાફી લે સાબુદાણા પલળી ગયા બાદ તેને તારી બધું પાણી કાઢી લે હવે બાફેલા બટેકા નો છુંદો કરો તેમાં આદુનો ખમણ ઝીણા સમારેલા મરચા સ્વાદ અનુસાર મીઠું સિંગદાણાનો ભૂકો રાજગરાનો લોટ ઝીણી સમારેલી કોથમીર નાખો
- 2
બટેકાના મિશ્રણમાં સાબુદાણા નાખો અને એકદમ મિક્સ કરો સહેજ ઢીલું લાગે તો તમે તેમાં રાજગરાનો લોટ અથવા તપકીર નાખી ભેળવી લો હવે તાવડામાં તેલ ગરમ કરે તેમાં થેપલીની જેમ સાબુદાણા ના વડા નું બેટર કરો અને મીડિયમ આજે તળવું
- 3
તૈયાર છે કડક સરસ સાબુદાણા બટાકાના વડા તેની સાથે તેની ચટણી પીરસ્વી તીખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેની સાથે તમે ફરાળી ચટણી પણ ખાઈ શકો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838661













ટિપ્પણીઓ