Manisha Parmar
Manisha Parmar @cook_25976255
ગઈકાલે વરસાદ પડતો હતો ને બધાને ભજીયા ખાવાની ખૂબ જ ઇચ્છા થઇ ત્યારે મેં તમારી રેસિપી ટ્રાય કરી ખૂબ જ મજા આવે અને સાચી વાત છે વરસાદ સરસ પડતો હોય અને ગરમ ગરમ ચા સાથે ભજીયા ખાવાની કંઈક ઓર જ મજા છે થેન્ક્યુ ફોર શેરિંગ રેસીપી જીજ્ઞાબેન
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Superb👌🏻👌🏻
Thank you for trying my recipe 🙏🏻🙏🏻
(editado)
Invitado