
Hi swati બેન મે તમારી recipe ને follow કરીને આ ગુલકંદ ગોળ પાપડી બનાવી છે. ટેસ્ટ ખૂબ સરસ છે taste મા. Thank you for sharing this tempting recipe


Swati Vora @cook_29214171
થેન્ક્યુ દીપા. તમારી પ્રશંસાથી મારો ઉત્સાહ બમણો થઇ ગયો છે થેન્ક્યુ once again.
