Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
મે પણ નાસ્તા માં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે, મે તલ પણ નાખ્યા છે, મે ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી બનાવ્યા છે, સરસ બને છે, આભાર