
Hello Amitbhai, મેં પણ તમારી રેસીપી માં થોડો ફેરફાર કરીને દૂધી ના થેપલા બનાવ્યા ખુબ જ સરસ થયા. Thank u so much for receipe sharing👌😊👍


Iime Amit Trivedi @Amit_cook_1410
અરે વાહ👏👏👏 બહુ જ સરસ બનાવ્યા છે.😋😋😋😋👌👌☺️ મારી રેસીપી જોઈ અને કૂકસ્નેપ કર્યું તો મને ખુબ જ આનંદ થયો☺️☺️☺️ તમારો ખુબ ખુબ આભાર🙏☺️☺️☺️
