Varsha S M
Varsha S M @varsha_1964120
Hello ketki બહેન કેમ છો, મજામાં, મેપણ તમારી રેસિપી પ્રમાણે ચટણી બનાવી ફક્ત મે સેવ ની બદલે દાળીયા લઇને ફુદીના કોથમીર ની ચટણી બનાવી બહું સરસ તીખી ટેસ્ટી બની..