Kripa Shah
Kripa Shah @Kripa_4988
મેં પણ બનાવી તમારી રેસિપિ જોઈ ને મગની દાળની ખીચડી. સાથે ગલકા નું શાક ,ગુંડાનું અથાણું ,દહીં, પાપડી.