⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
#ઇબુક
#day23

⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)

💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
#ઇબુક
#day23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 💐સામગ્રી
  2. 1 કપચોખા
  3. 2 કપમગની દાળ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીજીરુ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    💐"મગની દાળ ની ખિચડી" બનાવવાની રીત:
    સૌ પહેલા મીડિયમ તાપ પર પ્રેશર કૂકરમાં ચોખ અને દાળ અને પાણી નાખો ઘી ગરમ કરવા મુકો
    ઘી ગરમ થતા જ ચોખા દાળ માં જીરુ, એક ચમચી હળદર અને મીઠુ ઘી નાખીને મિક્સ કરો અને પ્રેશર કૂકર ઢાંકણ લગાવીને 4 સીટી સુધી પકવો.

  2. 2

    💐તૈયાર છે "મગની દાળ ની ખિચડી" ઉપરથી ઘી નાખીને ગરમા ગરમ કઢી સાથે અને ભાખરી સાથે સર્વ કરો.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.💐

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes