Usha Bhatt
Usha Bhatt @cook_17479854
આજે મેં પણ ગોઠલીનો મુખવાસ બનાવ્યો છે ખુબજ મસ્ત બન્યો છે . મારા ઘરમાં પણ બધાને આ મુખવાસ ખુબજ ભાવેછે.
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
ઉષા બેન આપનો પણ આભાર કે આપે મારી રેસીપી પસંદ કરી છે.
અને હા આપનો પણ મુખવાસ ખુબ જ સરસ બનિયો છે .... આભાર
Invitado