રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના ગોટલાને સુકવી લો. મુખવાસ બનાવવા માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે ગોટલી સુકાઈ ગયેલી હોવી જોઈએ.... પછી ગોટલી ને એક બાજુ સાણસી અને એક બાજુ પાના પકડ થી પકડવો. પછી twist મારવો.. જેથી ગોટલી આખી નીકળશે....
- 2
પછી ગોટલીનું મોઢું ખોલવા માટે ગોટલીના નીચેના ભાગે સાણસીથી પકડી ઉપરનો ભાગ હાથેથી ખેંચવો...
- 3
આ રીતે કરવાથી ગોટલી આખી નીકળે છે.... આવી રીતે બધી જ ગોટલી ને કાઢવી... પછી કૂકરમાં તળિયે બધી ગોટલી મૂકી. મીઠુ ઉમેરી ત્રણ city લઈ લેવી...
- 4
પછી મીઠુ ઉમેરી ત્રણ city લઈ... પછી તેને ચાળણીમાં કાઢી લેવી કે જેથી તેનો વધારાનું પાણી નીકળી જાય...
- 5
પછી તેને બે દિવસ માટે છાપામાં પાથરી દેવી.... પછી એક કઢાઈમાં બે ચમચી ઘી લઇ ધીમા ગેસ પર શેકી લેવી...
- 6
મારા ઘરમાં બધાને કડક ભાવે છે માટે મેં કડક બ્રાઉન કલરની બનાવી છે... આપને ભાવે તો આપ ઓછો કલરની કરી શકો છો..
- 7
તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો....
- 8
પછી આ રીતે મુખવાસ દાની મા ભરી દેવી......
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

કેરીની ગોટલીનો મુખવાસ (Mango seeds mukhwas recipe in Gujarati)


ગોટલી નો મુખવાસ (Gotli No mukhvas Recipe in Gujarati)


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ


કેરી ની ગોટલી નો મુખવાસ


ગોટલી મુખવાસ(gotali mukhvas in Gujarati)


કેરીની ગોટલી અને નારિયેળનું નો મુખવાસ (Keri Gotli Nariyal Mukhwas Recipe In Gujarati)


કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


કેરી ની ગોટલી નો મુખવાસ


ગોટલી નો મુખવાસ (ગોટલી સુકાવ્યા વિના)


કેરીની ગોટલી નો મુખવાસ


ગોટલી મુખવાસ


કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)


કેરીની ગોટલી (Keri Gotli Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ (mangoseed mouth freshener)


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ


ગોટલી અળસી અને તલ મુખવાસ


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ચટપટી ને ખટમીઠી ગોટલી નો મુખવાસ(Mukhvas Recipe In Gujarati)


ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી મુખવાસ (gotali mukhwas Recipe in Gujarati)


ગોટલી નો મુખવાસ


કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)


ગોટલી અળસી અને તલ મુખવાસ (Gotli Alsi Til Mukhwas Recipe In Gujarati)


મુખવાસ


પાન મુખવાસ

ટિપ્પણીઓ (6)