Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી રેસિપી શેર કરી,તમારી રેસિપી જોઈ ને મને પણ ઈચ્છા થઈ ગઈ એટલે મે પણ ગોળ પાપડી (સુખડી) બનાવી. બહુ જ સરસ બની છે.