Manisha Parmar
Manisha Parmar @cook_25976255
દિશાબેન આજે તમારી રેસીપી જોઈ ખાટા-મીઠા મગ તો હુ બનાવતી હતી પણ આજે તમારા સ્ટાઇલથી મગ બનાવ્યા ખુબ જ સરસ બન્યા. અને સ્પેશિયલ cream એડ કરવાથી તેનો ટેસ્ટ ખુબ જ રીચ અને ક્રીમી થઈ ગયો જે ઘરે બધાને ખૂબ જ ભાવ્યો. થેન્ક્યુ તમારી રેસિપી શેર કરવા બદલ.