મગ મખની અને ફૂલકા રોટી

Disha Prashant Chavda @Disha_11
મગ મખની અને ફૂલકા રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને બાફી લેવા. ઘઉં નાં લોટ મા મોણ નાખી લોટ બાંધવો.
- 2
કડાઈ મા ઘી/બટર અને તેલ મૂકી ગરમ થાય એટલે ડુંગળી નાખવી. આદુ લસણ ની પેસ્ટ અને લીલું મરચું નાખી શેકવું. હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી શેકવું. હવે તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી દેવી. સરખું મિક્સ કરી તેને થોડી વાર કુક કરવું. હવે તેમાં બાફેલા મગ અને મીઠું નાખી દેવું. થોડી વાર ઉકાળવું. હવે તેમાં ક્રીમ કે મલાઈ નાખી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે મગ મખની. કોથમીર નાખી સર્વ કરવું.
- 3
ઘઉં નાં લોટ ની પાતળી રોટલી વણી શેકવું. ઘી લગાવી ગરમ ગરમ પીરસવું.
- 4
તૈયાર છે મગ મખની અને ફુલકા રોટલી
Similar Recipes
-
દાલ મખની
#કુકરઆ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
ખીચડી નાં થેપલા
#ટિફિન#સ્ટાર વધેલી ખીચડી માં થી બનાવ્યા છે આ થેપલા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. છૂંદા, દહી કે ચા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
-
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)
#EBશાહી પનીર આમ તો ઉતર ભારત ની વાનગી છે પણ હવે તો મોટેભાગે બધે ખવાય છે અને સૌની મનપસંદ પણ છે. શાહી પનીર માં rich ગ્રેવી નો ઉપયોગ થાય છે. શાહી પનીર નાન સાથે ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
-
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
ડબલ પડ ની રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25કેરી ની સીઝન મા રસ અને ડબલ પડ ની રોટલી ખાવા ની ખૂબ મઝા આવે છે. Rupal Shah -
-
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#FDS#Cookpadguj#Cookpadindઆ મગ ની ચાટ મારી ફ્રેન્ડ બીન્દી શાહ ને ડેડીકેટ કરું છું.તેની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
-
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
ખુબા રોટી
#Goldenapron2#રાજસ્થાની પરંપરાગત વાનગી.જે થોડા દિવસ બગડતી નથી અને બિસ્કિટ જેવું ક્રિસ્પી બને છે. Jyoti Ukani -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
પાપડ ટામેટાંનું શાક(papad tameta nu shak recipe in Gujarati)
#સાઇડકયારેક કઇક અલગ શાક ખાવાની ઈચ્છા થાય તો પાપડ ટામેટાંનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક ખિચડી સાથે, રોટલી સાથે અને એમજ પણ ખુબ સરસ લાગે છે. રોટલી સાથે ખાવા માટે શાક થોડું ઘટ્ટ રાખવું. જ્યારે ખિચડી સાથે ખાવા માટે શાક થોડું રસાવાળું સરસ લાગે છે. Jigna Vaghela -
સૂકા મગ નું શાક
#કઠોળ આજે બુધવાર છે તો મારા ઘરે મગ નું શાક બને. "મગ ચલાવે પગ"મારા ઘર માં બધા ને જ મગ ભાવે. તો કોઈ દિવસ રસા વાળા હોઈ તો કોઈ દિવસ સૂકા,તો કોઈ દિવસ લચકા વડા હોય .આમ પણ મગ માં પ્રોટીન ,વધુ હોય છે અને ફાઇબર પણ હોય છે .તેથી શરીર માટે બહુ સારા હોય છે.બીમાર માણસ માટે પણ મગ બોવ જ સારા છે.મેં દેશી મગ નું બનાવ્યું છે. Krishna Kholiya -
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9334983
ટિપ્પણીઓ