Hiral A Panchal
Hiral A Panchal @hiral
મેં આજે Nidhi Desai ની રેસીપી જોય ને બ્રેડ ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા બનાવ્યો છે..મે તેમાં થોડો ફેરફાર કર્યો છે. . પીઝા ખુબજ સરસ બન્યો છે... અને ટેસ્ટી પણ... thank you for sharing this recipe ..🙏