ચીઝ બસ્ટ સ્પાઈસી પનીર ટિક્કા મસાલા પિઝા સ્કવેર

ચીઝ બસ્ટ સ્પાઈસી પનીર ટિક્કા મસાલા પિઝા સ્કવેર
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને પેસ્ટ બનાવી લો, એ રીતે લસણ આદું ને પણ પેસ્ટ બનાવી લો,કાંદા ને એકદમ ઝીણાં કાપી લો, અથવા તો ક્રશ કરી લો, ટામેટા ની પ્યુરી બનાવી લો, કેપ્સિકમ ના મોટા ટુકડા કરવા, એક પેનમાં 2 ચમચી બટર લો,જીરૂ ઉમેરો તટડે હીંગ ઉમેરો ત્યારબાદ લસણ્ આદું ની પેસ્ટ ઉમેરો, અને કાંદા ઉમેરો ગુલાબી થવા દો, પછી કાજુ ની પેસ્ટ ઉમેરો, થવા દો, પાંચ મિનિટ બાદ ટોમેટો પ્યુરી ઉમેરો, 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી મરી પાઉડર, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર ઉમેરો બરાબર હલાવીને ઢાંકી ને થવા દો, 5 મિનિટ પછી મલાઈ ઉમેરો, કોથમીર ઉમેરો,
- 2
બરાબર મિક્સ કરો, પાણી ન રહે એ માટે કોનૅફ્લલોર ઉમેરો, મીઠું ઉમેરો પછી પાણી પૂરેપૂરી રીતે જતુ રહે ત્યાંસુધી થવા દો, પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો, તૈયાર મસાલો એક બાઉલમાં પનીર લો, એમા એક ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી ચાટ મસાલો, 2 ચમચી ધાણાજીરું, ચપટી હીંગ, 1 ચમચી મરી પાઉડર, 5 ચમચી પીગળેલૂ બટર ઉમેરો, મીઠું ઉમેરો બરાબર હલાવીને 10 મિનિટ ઢાંકી દો, પછી માટીની તવી ઉપર ગરમ કરો, (સ્મોકી ટેસ્ટ લાવવા માટે)
- 3
ફેરવી ફેરવીને તૈયાર કરતા રહો,(કોલસો જો હોય તો એને વાટકી મા બટર રેડીને પનીર મા ઢાંકીને મુકવુ 10 મિનિટ સુધી, મારી પાસે ન હતુ એટલે મેં માટીની તવી નો ઉપયોગ કયૉ)
- 4
ત્યારબાદ બે બ્રેડ લો, એની કિનારી કાપી લો, વેલણ વડે વણી લો ને પતલી કરો, એક બ્રેડ ઉપર ચીઝ ક્યૂબ છીણી લો, એના ઉપર બીજી બ્રેડ સ્લાઈસ ઉપર મૂકો, હવે એ સ્લાઈસ ઉપર જે મસાલો તૈયાર કરવામાં આવ્યો છે તે પાઠરો, ઉપરથી મૌઝરૈલા ચીઝ છીણી લો, ઉપર કેપસિકમ ના ટુકડા અને પનીરના ટુકડા મૂકો, ચીઝ છીણી, એને નોનસ્ટીક મા બટર લગાડી ને શેકાવા મૂકો, ઢાંકી ને મુકવુ જેથી બન્ને ચીઝ જે ઉપર છે અને જે નીચે સ્ટફ્ડ કયૃ છે એ બરાબર પીગળે, અને નીચેથી કડક બને આશરે 6-7 મિનિટ સુધી મધ્યમ તાપ પર થવા દેવું
- 5
પછી ડીસમાં કાઢીને ચાર ટુકડા કરો, તૈયાર ચીઝબસ્ટ સ્પાઈસી પનીર ટિક્કા મસાલા પિઝ્ઝા સ્કવેર
Similar Recipes
-
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા(Cheese Burst Paneer Tikka Masala Pizza Recipe In Gujarati)
#ફટાફટસૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે Hiral A Panchal -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
બેક્ડ પાલક પનીર કેસરોલ )Baked Palak Paneer Caserol Recepie in Gujarati)
#મોમ #સમર "Palak paneer Caserol " પાલક પનીર કેસરોલ " એકની એક રીતે પાલકપનીર ખાવા સાથે નવી બેક્ડ કરી, નવી બનાવટ થી નવુ ખાવા માટે આ પાલક પનીર કેસરોલ ટ્રાઇ કરી શકાય ,,મસ્ત ડીસ બની, ચીઝ, બ્રેડ ના શોખીન આ ડીસ ખાય શકે. Nidhi Desai -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ
અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો. Nidhi Desai -
-
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ અવનવા સ્ટફિંગ થી બનતી હોય છે.આજે સ્મોકી પનીર ટીક્કા ગ્રિલ બનાવી છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે Namrata sumit -
બેકડ્ પાલક & પનીર રાઈસ વિથ લસણની મસાલા છાસ
પાલક રાઈસ પનીર રાઈસ ને મસાલા છાશ સાથે ખાવાની મઝા આવે છે, એક સાથે બન્ને અલગ રાઈસનો ટેસ્ટ મસ્ત લાગે છે, એકલા કે દહીં, કઢી સાથે પણ ખાઈ શકાય Nidhi Desai -
પનીર ખેપસા રાઈસ
આ પનીર ગ્રેવી જે રાઈસ મસ્ત લાગે છે, સાથે રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો, ટેસ્ટી, પનીર ખાવુ હોય તો, પનીર ખેપસા બનાવી શકો Nidhi Desai -
સુપ્રિમ ચીઝ ટોસ્ટ
જલ્દીથી બને,, નાસ્તા ના ડબ્બા માટે પણ ચાલે, સવારના નાસ્તા મા પણ ચાલે, જલ્દી બની જાય, અને બધા ને ગમે એવી વાનગી Nidhi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
સ્મોકી તંદુરી પનીર સેન્ડવિચ(Tandoori paneer sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ એકદમ ફટાફટ બની જતી વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ લઇ શકાય. ઘણા બધા પ્રકારની સેન્ડવિચ બની શકે. સ્મોકી તંદુરી સેન્ડવિચ એકદમ અલગ લાગે છે કેમકે એમાં સ્મોકી ટેસ્ટ છે અને પનીર હોવાથી એકદમ ફિલિંગ સ્નેક પણ છે.#NSD spicequeen -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
બેકડ્ વેજચીઝ ડિસ્ક ટોસ્ટ(baked vej cheese dics toast in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૭ આ રેસીપી બ્રેડ માંથી અને વેજ ને ચીઝ વડે બને છે, આ સ્નેકસ તરીકે સ્ટાટર તરીકે પણ રાખી શકાય, બેક ઉપરથી ક્રિસ્પી હોવાથી વધારે ટેસ્ટી લાગે છે Nidhi Desai -
પનીર જમ્બો જંગલી સેન્ડવીચ paneer Jumbo junglee sandwich recepie in Gujarati
#વેસ્ટ મુંબઈ ની ઘણી બધી વાનગીઓ આખી દુનિયામાં પ્રચલિત છે, આ સેન્ડવીચ ચાર લેયરથી બનતી જમ્બો સેન્ડવીચ છે, એમા પનીર ચીઝ, સેઝવાન સોસ, બધા મસાલા નુ લેયર, સલાડ, અને ઘણા બધા વેજ વડે આ સેન્ડવીચ બને છે, આ સેન્ડવીચ ની ખાસિયત એ છે, આ માઈક્રોવેવ મા બને છે અને ઘણા બધા સ્વાદ આ એક વાનગી મા મળે છે, તો આ મુંબઈ નુ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મા ગણવામાં આવે છે . Nidhi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
સ્મોકી પનીર ટીકા સેન્ડવીચ (Smoky Paneer Tikka Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillડ્રાય પનીર ટીકા તો બનાવીને આપણે ખાતા જોઈએ છે એ પણ કોથમીર અને ફુદીનાની ચટણી સાથે બહુ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્મોકી ફ્લેવર આપીને પનીર ટીકાની સેન્ડવીચ બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે. Rinkal’s Kitchen -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (5)