Namrata sumit
Namrata sumit @cook_17560906
મે નીતિ પટેલ જી ની રેસિીપી જોઉં ને પાવભાજી બનાવી છે પણ તેને સર્વ અલગ રીત થી કરી પાવ ના ડો થી પોટલી બનાવી ને ભાજી ને સ્ટફ કરી ને ઉપપર થી ચીઝ અને બટર મૂકી ને પોટલી જેવું બનાવી ગર્લિક ફ્લેવર્સ આપી છે અને બેક કરી છે