પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#ટ્રેડિંગ
પાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનતેલ
  2. ૧ ટેબલ સ્પૂનબટર
  3. ૩ નંગબટાકા
  4. ૨ નંગડુંગળી
  5. ૨ નંગટામેટા
  6. ૧ નંગકેપ્સીકમ
  7. ૨ ટેબલ સ્પૂનવટાણા
  8. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧ ટી સ્પૂનપાવ ભાજી ગરમ મસાલો
  11. જરૂર મુજબ ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર મા બધા શાકભાજી ૨ થી ૩ સીટી વગાડી બાફી લેવા

  2. 2

    બાફેલા શાકભાજી ને મેસર થી મેસ કરી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ અને બટર લઈ તેમાં આદુ મરચાં ની પેસ્ટ સાંતળી લો.. પછી એક ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લેવી. પછી બાફેલા શાકભાજી નાખો.

  4. 4

    હવે એમાં બધો મસાલો કરી થોડું પાણી નાખી ચડવા દો.૫ મિનિટ પછી ભાજી તૈયાર થશે.

  5. 5

    એક પેન માં બટર માં પાવ શેકી લો... કોથમીર નાખી ઈચ્છા મુજબ ગાર્નિશ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes