Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
શિયાળો ચાલુ થાય ને અમારા ઘર માં રોજ બાજરી ના રોટલાં બને... મેં પણ બનાવ્યા બાજરી ના રોટલા સાથે ગોળ ઘી, લસણ ની ચટણી મરચાં ડુંગળી અને ગાજર નું સલાડ સર્વ કર્યું છે.