patel dipal
patel dipal @cook_26495419
મે આજે તમારી રેસીપી જોઈ ને પાણીપુરી બનાવી મસાલો અને પાણી ઘરે બનાવ્યું પુરી તૈયાર લાવી છું, બીજી વાર બનાવીશ ત્યારે પુરી પણ ઘરે બનાવવાની ઈચ્છા છે અત્યારે પાપડી કરવાની સીઝન માં બહુ busy.....