Mamta Pathak
Mamta Pathak @cook_27768251
મને આ રેસિપી ખુબ જ ગમી અને મેં બનાવી પણ ખરી. આમ તો ખીચડી આપણો રાષ્ટ્રીય આહાર છે. અલગ અલગ પ્રદેશોની ખીચડી પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે . ખરેખર લોહરી સ્પેશિયલ ખીચડી ખુબ સ્વાદિષ્ટ લાગે છે.