લોહરી સ્પેશિયલ ખીચડી (Khichdi Recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

આ ખીચડી પંજાબી ફેમિલી માં દરેક ખુશી માં,તહેવાર માં ,શગુન માં બનાવામાં આવે છે.લોહરી ના બીજા દિવસે પંજાબી નો મહા મહિનો ચાલુ થાય છે,તો પોષ માં બનાવી ને મહા માં ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપબાસમતી રાઇસ
  2. 1/2, કપ ચણા ની દાળ
  3. 1 ટેબલ સ્પૂનઘી
  4. 1 ચમચીજીરું
  5. 2-3લવિંગ
  6. 1 નંગતેજ પત્તા
  7. 1 ટુકડોતજ
  8. 1 નંગબટાકા
  9. 100 ગ્રામવટાણા
  10. 2 નંગલીલા મરચા
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને 2 કલાક પલાળી દો.

  2. 2

    બટાકા અને લીલા મરચા ને ઝીણાં સમારો.

  3. 3

    ચોખા ને ધોઈને રાખો.

  4. 4

    કૂકર માં ઘી ગરમ કરો,જીરુ આખા ગરમ મસાલા નાખો.

  5. 5

    બધાં જ શાક નાખો,મીઠું નાખો,સાતળો.

  6. 6

    દાળ અને ચોખા ઉમેરો, સાતળો,3 કપ પાણી નાખી,2 સિટી થવા દો.

  7. 7

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes