Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પારુલજી, તમારી રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે મેં પણ બાજરી-મેથીના વડા બનાવ્યા છે. બહુ જ સરસ બન્યા છે. મસ્ત ફ્લફી થયા છે. આભાર સરસ રેસીપી શેર કરવા માટે...