ઘટકો

1 કલાક
1 ડબ્બો
  1. 2 કપબાજરી નો લોટ
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 કપમેથી
  4. 1 ચમચીઅજમૉ
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીમરી ભુકો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 કપતેલ
  9. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીખાંડ
  13. 1લીંબુ નો રસ
  14. 1ચમચૉ દહીં
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ માં મસાલા, મેથી, મૉણ, દહીં, ખાંડ, મીઠું અને આદુ મરચું ની પેસ્ટ નાખી ભાખરી જેવો લોટ બાંધવો.

  2. 2

    નાના લુવા કરી હાથ થી થેપી લેવા. અને તેલ માં ધીમાં તાપ એ તળવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes