
કેતકી બેન મે પણ તમારી રેસીપી જોઈ એ મુ જબ મોહનથાળ બનાવ્યો. ટેસ્ટ મા ખૂબજ સરસ બનેલ છે .


Ketki Dave @ketki_10
Ooooooo looks yuuuuuummmmy તમે મારી રેસીપી ને ફોલો કરી એ બદલ heartily ❤ thanks

Ketki Dave @ketki_10
મને જ્યાં સુધી ખબર છે કે તમે કૂકપાડ મા મેમ્બર બન્યા પછી કોઇ પણ ભાષા મા રેસીપી લખો તો એ રેસીપી તમારા મા ગણાય... તમે ધારો કે 10 રેસીપી ગુજરાતી મા... 10 English મા લખી હોય તો તમારી ટોટલ ૨૦ રેસીપી થઇ ગણાય
