Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શ્વેતા ખાટસુરિયા આજે અગિયારસ છે એટલે મેં પણ તમારી રેસીપી ને ફોલો કરી આજે કાચા કેળાની વેફર બનાવી તો તે ખૂબ જ સરસ બની છે. થેન્ક્યુ સો મચ રેસિપી શેર કરવા બદલ 🙏
Invitado