કેળા ની વેફર (Banana Wafer Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા કેળાં ની છાલ કાઢી લો. પછી તેલ ગરમ કરવા મૂકી દો.

  2. 2

    પછી ખમણી થી કેળાં ની ચિપ્સ પાડો પછી તેલ મા તળી લો.

  3. 3

    હવે બધી ચિપ્સ તળી લીધાં પછી મીઠું ને મરી પાઉડર મિક્સ કરી લો.

  4. 4

    હવે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes