Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
Dear Ketkiben,
આપની રીંગણના ઓળાની રેસિપી જોઈને તથા એમાંથી પ્રેરણા મેળવીને મેં પણ રીંગણનો ઓળો બનાવ્યો છે. આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર.🙏 મારી રેસીપી કેવી બની છે જરૂરથી જણાવશો.👏💕
Invitado