બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બેંગન નુ ભુટ્ટ : - ગેેસ પર શેકી....ઉપર ની છાલ કાઢી & મેશ કરેલુ
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટીસ્પૂનજીરુ
  4. ૧/૨ ટીસ્પૂનહીંગ
  5. ૨ નંગડૂંગળી ઝીણી સમારેલી
  6. ૪ નંગટામેટા ઝીણા સમારેલા
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચ ની પેસ્ટ
  8. ૧/૨ ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧/૨ ટીસ્પૂનહળદર
  11. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચુ
  12. ૧ ટેબલ સ્પૂનધાણા જીરુ
  13. ૧/૪ ટીસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કઢાઈ મા 2 ટેબલ ચમચી તેલ ગરમ થયે એમાં જીરુ, આદુ મરચાં વાટેલા, લસણ પેસ્ટ શેકો અને પછી એમાં ડુંગળી નાંખી એકદમ બ્રાઉન થવા દો.....

  2. 2

    મરચું, હળદર, ધાણા જીરુ, ગરમ મસાલો અને મીઠું નાખી ૧ મિનિટ સાંતળો...

  3. 3

    હવે એમાં બેંગન નાખી ૧૦ મિનિટ થવા દો....સસડવા દો.... કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes