Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
કેમ છો જસ્મીનબેન🙏🏻🙋🏻‍♀️આપની રેસીપી માંથી પ્રેરણા લઈને થોડા ફેરફાર સાથે મેં પણ આજે હરિયાલી પુલાવ બનાવ્યો હતો. જે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બન્યો હતો. આટલી સરસ રેસીપી શેર કરવા બદલ આપનો આભાર💕😊🙏🏻
Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
વાહ.. સ્વાદિષ્ટ લાગે છે 👌👌
Hi @RiddhiJD83 Ben, આપનો ખુબ આભાર મરી રેસીપી પર કુકસેન્પ મોકલવા બદલ અને એની પ્રશંસા કરવા માટે 💞
Invitado