Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
મનિષાજી, થોડા ફેરફાર સાથે (ઘઉંનો લોટ પણ લીધો) મેં પણ તમારા જેવા માખણિયા બિસ્કિટ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા છે. સરસ રેસીપી માટે આભાર🥰🥰🥰