દુધી ના મુઠિયા.
1 બાઊલ ચોખા ની કણકી
1નાની વાડકી ચણાની દાળ
1 નાની વાડકી તુવેર ની દાળ
1/2 વાડકી અળદ ની દાળ
બધી દાળ અને કણકી ને કકરી દળી લેવી.ઘર ઘંટી માં દળી શકાય.
250 gm કણકી કોરમાં નો લોટ
200 gm દુધી
1 tablespoon આદુલસણ મરચાં ની પેસ્ટ
1 teaspoon અજમો
1 teaspoon તેલ
1 teaspoon સોડા.
1 teaspoon હળદળ
1 teaspoon ખાંડ
મીઠું. લોટ મા દુધી છીણી મસાલા કરી બાફી .ઠંડા કરી પેન માં તેલ મૂકી રઇ તલ થી વઘારી લેવા.