Recetas (51)
Cooksnaps (2)
- દુધી ના મુઠિયા.1 બાઊલ ચોખા ની કણકી1નાની વાડકી ચણાની દાળ1 નાની વાડકી તુવેર ની દાળ1/2 વાડકી અળદ ની દાળબધી દાળ અને કણકી ને કકરી દળી લેવી.ઘર ઘંટી માં દળી શકાય.250 gm કણકી કોરમાં નો લોટ200 gm દુધી1 tablespoon આદુલસણ મરચાં ની પેસ્ટ1 teaspoon અજમો1 teaspoon તેલ1 teaspoon સોડા.1 teaspoon હળદળ1 teaspoon ખાંડમીઠું. લોટ મા દુધી છીણી મસાલા કરી બાફી .ઠંડા કરી પેન માં તેલ મૂકી રઇ તલ થી વઘારી લેવા. Añadir comentario