Neha Chavda
Neha Chavda @cook_19763665
સૌ પેલા ચણાને આખી રાત પલાળીને સવારે બાફી લેવા બાદ કાકડી, ટામેટા અને ગાજર તેમાં નાખવા પછી શીંગદાણા ને બાફી લેવા બાદ તેમાં નાખો ત્યાર બાદ તેમાં મીઠું ,મરચું અને લીંબુ નો રસ તથા ચાટ મસાલો નાખી ને મિક્સ કરી દેવું.
Invitado