હેલ્ધી સલાડ

Neha Chavda
Neha Chavda @cook_19763665

#GS

શેર કરો

ઘટકો

  1. 1/2 કપચણા
  2. 1ગાજર
  3. 1કાકડી
  4. 1ટામેટું
  5. 1/2 કપશીંગ દાના

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પેલા ચણાને આખી રાત પલાળીને સવારે બાફી લેવા બાદ કાકડી, ટામેટા અને ગાજર તેમાં નાખવા પછી શીંગદાણા ને બાફી લેવા બાદ તેમાં નાખો ત્યાર બાદ તેમાં મીઠું,મરચું અને લીંબુ નો રસ તથા ચાટ મસાલો નાખી ને મિક્સ કરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Chavda
Neha Chavda @cook_19763665
પર

ટિપ્પણીઓ

Similar Recipes