Shreya Desai
Shreya Desai @shreyadesai
ઘરે ચોખા નો લોટ પતી ગયો હતો અને ખીચું ખાવાની ઈચ્છા હતી તો આજે મે તમારી રેસિપી જોઈને જુવાર ના લોટ માંથી ખીચું બનાવ્યું.. સરસ બન્યું હતું..ખબર જ ના પડી કે જુવાર ના લોટ નું છે .. thank you so much for this recipe😊😊😊