જુવાર ના લોટ નું ખીચું

Bhavna Desai @Bhavna1766
#પીળી
જુવાર માં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસ અને હાઇ બલ્ડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયેટ ફુડ તરીકે પણ ઉપયોગી થાય.
જુવાર ના લોટ નું ખીચું
#પીળી
જુવાર માં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસ અને હાઇ બલ્ડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયેટ ફુડ તરીકે પણ ઉપયોગી થાય.
Top Search in
Similar Recipes
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
જુવાર નું ખીચું (Juvar Nu khichu Recipe in Gujarati)
#મિલેટજુવાર માં ફાયબર પુષ્કળ માત્રામાં હોય છે.. એટલે ડાયાબિટીસ અને હદય રોગથી પીડાતા લોકો માટે ખૂબ જ સારી.. ફાયબર યુક્ત હોવાથી વેઈટ લોસ કરતાં લોકો માટે ખૂબ જ સારી.. Sunita Vaghela -
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
#GA4#week16#જુવારજુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Sonal Shah -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
જુવાર વડા(juvar vada recipe in Gujarati)
#ફ્લોર#સુપરશેફ#Jowar_Vadaજુવાર વડા વડસાદ ની ઋતુ માં ખાવાની ખુબજ મઝા પડી જાય છે. વડા ટેસ્ટી અને બિસ્કીટ જેવા લાગે છે.જુવાર ગ્લુટન ફ્રી છે. માટે વડા ખૂબ જ હેલ્ધી છે.ડા યા બીટીશ ના દર્દી માટે ખૂબ જ હેલ્ધી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
જુવાર કબાબ (Jowar Kebab Recipe in Gujarati)
#GA4#WEEK16#JOWARજુવાર એક ખુબ જ પૌષ્ટિક અનાજ છે. જુવાર માં પુષ્કળ પ્રમાણ માં ફાઇબર ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન હોય છે.જુવારમાં રહેલું ફાઇબર ડાયાબિટીસ , હાઈ બ્લડપ્રેશર અને વેઇટ લોસ માટે ખુબ જ ઉપયોગી છે. Vidhi Mehul Shah -
મકાઈ ના લોટ નું ખીચું.(Corn khichu Recipe in Gujarati.)
#વિકમીલ૩#સ્ટીમ પોસ્ટ ૧મકાઈ ના લોટ નું ખીચું અલગ રીતે બનાવ્યું છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Bhavna Desai -
જુવારના લોટનું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#ML#Millets#Summer_Special#Cookpadgujarati લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખાટું ખીચુ ખાધું?? જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે. આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને સીંગતેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Daxa Parmar -
જુવાર નું દેશી ખીચું
#શિયાળાજુવાર ખાવા થી બીપી,ડાયાબીટીસ જેવી બિમારી થી દૂર થાય છે બીજુ શરીર ની ચરબી ઓછી થાય છે.અને આવી દેશી વાનગી ઓ શિયાળા માં બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
#GA4 #Week16 #juwar જુવાર ખુબ જ હેલ્ધી ધાન્ય છે.જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટ ની ખાસિયત છે કે એનો ખાવા માં ઉપયોગ કર્યા પછી લાંબો સમય ભૂખ લાગતી નથી. તે ઘઉં અને મેંદાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.જુવાર નો લોટ ઘઉંના લોટથી અનેક ગણો હેલ્ધી છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે અને તે ગ્લૂટેન ફ્રી છે જુવાર માં અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ રહેલા છે.તેના રોજીંદા ઉપયોગથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવાર ના લોટમાંથી રોટલી રોટલા તો બનતા જ હોય છે, પણ મેં અહીંયા બધા ની ઓલટાઈમ ફેવરિટ એવી ક્રન્ચી કુકીઝ બનાવી છે. Harita Mendha -
જુવાર લોટ ની ખીચું ઢોકળા
#સુપરશેફ2પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો ની વાનગી.. ખીચું..ચોખા નું લોટ માં થી બને છે.મેં પહેલા પૌંઆ ની ખીચું ની રેસીપી શેર કરી છે.આજે બનાવી જુવાર ની લોટ માં થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચું ઢોકળા Jasmin Motta _ #BeingMotta -
જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીજુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે. . Dharmista Anand -
બાજરી ના લોટ ની ડ્રાય ફ્રુટ સુખડી
#વેસ્ટગુજરાતીઓની આ આઇટમ ઠંડી માં તથા સુવાવડ માં પણ ખુબજ ઉપયોગી થાય છે સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે. Bindiya Prajapati -
દૂધી ના મૂઠિયાં
#ફેવરેટ દૂધી ના મૂઠિયાં મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. દૂધી ના મૂઠિયાં ને જુવાર, ઘઉં, ચોખા અને ચણા ની દાળ નો મીક્સ જાડો લોટ લઈ બનાવ્યા છે. શરીર માટે દરેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
જુવાર ખીચું તાજા જુવાર પોંક સાથે (Juvar flour khichu with fresh ponk recipe in Gujarati)(Jain)
#FFC2#week2#Juvar_khichu#Jowar_KHICHU#juvarflour#fresh_Juvar#ponk#khichu#healthy#breakfast#CookpadIndia#COOKPADGUJRATI જુવાર માં અઢળક ગુણ રહેલા હોવાથી તેનો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. મેં અહીં જુવાર નાં લોટ નું ખીચું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાં માટે તેમાં તાજાં જુવાર નાં પોંક નો પણ ઉપયોગ કર્યો. જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે. જુવાર ની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમી માં તેના સેવનથી અનેક ફાયદા થાય છે,જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.આ ઉપરાંત કેન્સર થી ખતરો ઓછો કરે છે. પેઢા નાં દર્દ માં રાહત આપે છે. Shweta Shah -
જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
#GA4#Week16#Jowar જુવાર, એ ભારત માં પ્રચલિત એકદળ અનાજ છે.ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો માં જુવાર ની ખેતી થાય છે. વિશ્વ નું પાંચમું સૌથી મહત્વનું અનાજ છે. જેને ડાયાબિટીસ હોય, વજન ઘટાડવા માટે જુવાર ખૂબજ ઉપયોગી છે. Bina Mithani -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
ગ્રીન મસાલા જુવાર રોટી(Green Masala Juvar Roti recipe in Gujarat
#સુપરશેફ વીક-૨##પોસ્ટ -૫##માઇઇબુક##પોસ્ટ-૨૬#જુવાર ઉનાળાનુ મુખ્ય ધાન છે. જુવાર આપણા શરીરમાં ઠંડક ઉત્પન કરે છે. તે ગ્લુટોન રહિત છે. જુવારમા ભારે માત્રા મા ફાઈબર હોય છે, જેના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ નિયંત્રણ મા રહે છે. જુવાર માં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયનૅ પણ સારી માત્રા માં હોય છે. જુવાર વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. જુવાર આપણા શરીરમાં રકત સંચાલન ગતિ સુધારે છે અને હૃદયનું સ્વાસ્થ્ય અને હાડકાં નુ સ્વાસ્થય સારુ રાખે છે.લીલા શાકભાજી માં વિટામીન એ, ફોલીક એસિડ,ફાઈબર અને આયનૅ મળે છે. જુવાર ની સાથે શાકભાજી રોટી ને પૌષ્ટિક બનાવે છે. દેશી શરીરમાં વિટામિન પહોચાડે છે.જુવાર ની રોટી નાસ્તા માં, બપોરે જમવામાં અથવા રાત્રે જમવામાં પણ ખાઈ શકાય. નીલમ પટેલ (Neelam Patel)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11209275
ટિપ્પણીઓ