Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
ગીતા રાઠોડ ની કાઠિયાવાડી કઢી ની વાનગી સુપર હતી. એ વાનગી ને અનુસરી ને મે કાઠીયાવાડી કઢી બનાવી.આ કઢી રોટલા સાથે ખાવા ની મજા પડી.