૫૦૦ ગ્રામ બટાકા • ૧ નંગ બારીક સમારેલા કાંદા • ૧ ટી સ્પૂન નીમક • ૧ ટી સ્પૂન ચાટ મસાલો • ૧ ટી સ્પૂન આમચૂર પાઉડર • ૧ ટી સ્પૂન ગરમ મસાલો • ૧ ટી સ્પૂન હળદર • ૧ ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ • ૧ ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમરી • ૨ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ કે મકાઈ ના પૌવા નો ભૂકો • ૧ કપ મેંદો • તેલ તળવા માટે