રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં મેંદો અને કોર્ન ફ્લોર માં નિમક ઉમેરી પાણી ઉમેરતા જાવ અને સાવ પાતળું ખીરું બનાવો. ગરમ તવા પર ખીરું પથરી ને પડ સેકી લો.
- 2
એક ડિશ માં કોર્ન ફ્લોર પથરી ને તેના પર બધા પડ પથરી દો. ધ્યાન રહે કે એકબીજા સાથે ચોંટી જવા ન જોઈએ. પૂરતો કોર્ન ફ્લોર ભભરાવવો.
- 3
સ્ટફિંગ બનાવવા માટે
એક પેન માં તેલ મૂકી, ગરમ થાય એટલે એમાં બધા વેજીટેબલ સોતે કરી લેવાના છે. તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, નિમક અને મરી પાઉડર ઉમેરી ને ૧ મિનિટ સુધી સોતે કરી લેવાનું છે. - 4
હવે આપડે તૈયાર કરેલા પડ ઉપર સ્ટફિંગ પાથરી ને તેને મેંદા ની સ્લરી થી પેક કરીને રોલ વાળી લેવાના છે.
એક પેન માં તેલ લઇ, ગરમ થાય એટલે એક પછી એક બધા રોલ શેલો ફ્રાય કરી લેવાના છે. ગોલ્ડન કલર ના થાય સુધી ક્રિસ્પી કરી લેવાના છે.
સર્વિંગ પ્લેટ માં લઇ રોલ ને ક્રોસ માં કટ કરી ને તેના પર ચીઝ નાખી ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
-
-
-
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
-
-
સ્પ્રિંગ રોલ્સ
#india #GH આજે હું તમારા માટે લાવી છું vegetables spring rolls" જે નાના-મોટા બધા ને પસંદ આવશે. Sangita Shailesh Hirpara -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)