કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા

બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે.
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં વટાણા, બટાકા, ગાજર, દૂધી, રીંગણ, ફલાવર અને કોબી ને બાફવા મૂકવું.
અને ટામેટા, કાંદા અને કેપ્સિકમ ઝીણું ઝીણું કાપી લેવું. હવે એક મોટા પેન માં તેલ અને બટર લેવું અને ઝીણું સમારેલું કાંદા સાંતળી ને પછી કેપ્સીકમ નાંખી ને થોડી વાર પછી ટામેટાં નાખી આદુ અને લસણ ની પેસ્ટ નાખી 10-15 મિનિટ સાંતળવા દેવું. - 2
હવે એમાં મીઠું, પાઉંભાજી મસાલો, હળદર, ધાણા જીરું અને લાલ મરચું નાખી પાછું 10 મિનિટ સાંતળવા દેવું.
હવે કુકર માં બાફેલું ઠંડુ પડે એટલે ગ્રાઈન્ડ કરી સ્મૂથ બનાવવું.આ મિશ્રણ ને પેન માં નાંખી ને 5-10 મિનિટ સાંતળવા દેવું.હવે લીંબુ નો રસ ઉમેરવું. ૨-૩ મિનિટ પછી બટર નાખવું. - 3
એક તવા ને ગરમ કરો. તેના પર ઢોસા ને પાથરો.
તેના પર રેડ ચટણી નાખો. ને ઢોસા ને થોડી વાર થવા દો. તો રેડી છે ઢોસા. તેની ઉપર કોઈ પણ કાર્ટૂન ફેસ બનાવી ને બાળકો ને ગરમ ગરમ પાઉંભાજી, સંભાર અને ચટણી જોડે પીરશો કાર્ટૂન ફેસ સ્ટાઇલ ક્રિસ્પી પાઉં ભાજી ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.#GA4#Week14#Cabbage Shreya Desai -
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ જીની ઢોસા
સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱#SDમાય રેસીપી ઈબુક 📒📕📗#RB8વીક 8જો તમે એકદમ અલગ પ્રકારના ઢોંસાનો ટેસ્ટ કરવો હોય તો જિની ઢોંસા બેસ્ટ રહેશે. ‘જીની ઢોંસા’ સાંભળવામાં જેટલા સારા લાગે છે એટલું જ સારા ટેસ્ટમાં પણ લાગે છે. ઢોંસાની સોડમ પણ એટલી જ સરસ આવે છે.વડી તેમાં ચીઝનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેને તમે ઘરના લોકો સિવાય મહેમાન આવે ત્યારે તેમજ બાળકોને ટિફિનમાં પણ ભરી આપી શકો છોઆ એક મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે જીની ઢોસા ના નામ થી ઓળખાય છે. એમાં રેગ્યુલર ઢોસા ની અંદર અલગ અલગ વેજિટેબલ્સ અને લાલ મરચા અને લસણ ની ચટણી નું સ્ટફિન્ગ તથા ચીઝ નો ઉપયોગ કરવામાં આવે છે. આને ફયુઝન ઢોસા પણ કહી શકાય. Juliben Dave -
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#GA4#Week25રવા માંથી મેં આ જીની ઢોસા બનાવ્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Dipal Parmar -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
ચીઝ પાવભાજી (Cheese Paubhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગ #September બાળકો ને અને બધા ને ગમે Bhagat Urvashi -
પિંક ચીલી પનીર ઢોસા
#GA4#WEEK3#Dosa આ રેસિપી નો વિચાર મને સ્ટ્રીટ ફૂડ માંથી મળ્યો છે... કોઈ પણ નવીન ડીશ જો આપને ખાવા ઈચ્છતા હોઈએ તો એ સ્ટ્રીટ ફૂડ માંથી જ મળે.... આવી જ એક અલગ ડીશ તમારી સામે રજૂ કરુ છું... આશા છે કે ને લોકો ને ગમશે ..🤗🤗 Kajal Mankad Gandhi -
-
મૈસુર મસાલા ઢોસા ઈન સ્ટ્રીટ સ્ટાઇલ (Mysore Masala Dosa In Street Style Recipe In Gujarati)
#TT3#cookpadindiaદિશા ભટ્ટ જી ની રેસીપી માંથી શીખી ને મેં પેલી વાર આ ટાઈપ ના મૈસુર મસાલા ઢોસા બનાવ્યા... ખૂબ સરળ અને થોડું અલગ થાય આ ટાઈપ ની ભાજી જોડે ખાવા માં...સુરત માં આ ટાઈપ ની ભાજી જોડે આ મૈસુર ઢોસા સર્વ કરાય છે..જરૂર તમને પણ ભાવશે.. ટ્રાય કરી જોજો સખી ઓ... 😊 Noopur Alok Vaishnav -
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
જીની ઢોસા(Jini Dosa recipe in Gujarati)
આ એક એવા પ્રકાર ના ઢોસા છે જેમાં તમે મસાલા ઢોસા, પાવભાજી, પિત્ઝા ની મજા માણી સકો છો. બાળકો ના પ્રિય હોઈ છે. તેને બટરમાં જ બનાવવા માં આવે છે. Nilam patel -
-
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar -
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
પનીર ઢોસા(Paneer Dosa Recipe in Gujarati)
કંઈક નવું ખાવાની બાળકો ની ચાહ ,મારી પે્રણાછે#GA4#week6Sonal chotai
-
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાલક પનીર ઢોસા
#goldenapron3#week9આ રીતે પાલક ના ઢોસા ખુબજ સરસ બને છે . સરળ છે ને મારા ફેમિલી ને ખૂબજ પસંદ છે . Shital Mojidra -
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel -
જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)
ફ્રેન્ડ્સ ઢોસા તો આપણે દરેક બનાવતાં હોઈએ છીએ પરંતુ અત્યારના ચાલુ ટ્રેન્ડ મુજબ આજે મેં જીની ઢોસા ટ્રાય છે જે ખૂબ જ ટેસ્ટી છે જીની ડોસા એ જ એક ફ્યુઝન ડોસા રેસીપીછે જે મુમ્બાઈ સ્ટ્રીટ ફૂડ પેલેટમાંથી બનાવે છે.#GA4#week3 Nidhi Jay Vinda -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ