જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.
#GA4
#Week14
#Cabbage

જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.
#GA4
#Week14
#Cabbage

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ ઢોસા
  1. ૨ કપઢોસા નું ખીરું
  2. ૧/૪ કપલાંબી કાપેલા કોબી
  3. નાના કાંદા બારીક સમારેલા
  4. કેપ્સિકમ બારીક સમારેલું
  5. ટામેટું બારીક સમારેલું
  6. નાનું ગાજર છીણેલું
  7. ૧/૨બીટ છીણેલું
  8. ચીઝ ક્યૂબ
  9. ૩ ટેબલસ્પૂનસેઝવાનન ચટણી
  10. ૩ ટેબલસ્પૂનકેચઅપ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૨ ટીસ્પૂનપાવભાજી મસાલો
  13. ૩ ટેબલસ્પૂનઘી
  14. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધા શાકભાજી જરૂર મુજબ કાપી લો.

  2. 2

    ઢોસા બનાવવાની તવી ગરમ કરવા મૂકી તવી ગરમ થાય એટલે એના પર ઢોસા નું ખીરું મૂકી ઢોસો બનાવી લો. હવે એના ઉપર કોબી,કેપ્સિકમ,કાંદા,ટામેટા,ગાજર,બીટ, સેજવાન ચટણી,કેચઅપ,મીઠું,ચાટ મસાલો અને ઘી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમી આંચ પર થવા દો

  3. 3

    ૨ થી ૩ મિનિટ પછી ઢોસો ક્રિસ્પી થાય એટલે બધો મસાલો ઢોસા ઉપર સ્પ્રેડ કરી એના ઉપર ચીઝ છીણી લો.

  4. 4

    એના રોલ વાળી સર્વ કરવાની પ્લેટ મા મૂકી ઉપર થી થોડું ચીઝ છીણી લો.તૈયાર છે જીની ઢોસા.

  5. 5

    ગરમા ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes