ગાજર નો સંભારો

Khushbu
Khushbu @cook_21405907
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખમણેલું ગાજર
  2. 2લીલા મીઠા મરચા
  3. મીઠું સ્વાદનુસાર
  4. 1 નાની ચમચીરાઈ
  5. 1 ચમચીખાંડ
  6. 1 મોટી ચમચીચના નો લોટ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર છોલી ને ખમણી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ લઈ તેમાં રાઈ તતળાવો. ઉવે તેમાં ખમણેલું ગાજર અને મરચા નાખી શેકો

  3. 3

    હવે ખાંડ ચણા નો લોટ કને મીઠું નાખી મિક્સ કરો.

  4. 4

    હલાવતા રહો ધીમા તાપે 5 મિનિટ શેકાય ત્યાં સુધી.તૈયાર છે ગાજર નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu
Khushbu @cook_21405907
પર

ટિપ્પણીઓ

Similar Recipes