રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર અને મરચાં ને લાંબા સમારી લેવા.
- 2
કડાઈ મા તેલ ગરમ કરી રાઈ નાખી હિંગ નાખી ને ગાજર મરચા નાખી મીઠું અને હળદર નાખી સહેજ વાર કુક કરવું. અને ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર મરચા નો સંભારો
કોઈ વખત શાક ની quantity ઓછી હોય તો સાથે આવો સંભારો બનાવી દિધો હોય તો આરામ થી ખાઈ શકાય..બનાવવો બહુ જ સહેલો છે.અને જલ્દી બની જાય છે. Sangita Vyas -
-
-
-
-
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
-
ગાજર કેપ્સીકમ નો સંભારો
#ગુજરાતીગુજરાતી ભાણું એ સંભારા વગર અધૂરું ગણાય. દરેક અલગ અલગ સીઝન પ્રમાણે અલગ સંભારાં હોય છે. Shailee Sujan -
-
-
-
કોબી ગાજર નો સંભારો (Kobi Gajar Sambhara recipe in Gujarati)
ભોજન ની મજા બમણી કરવા માટે તેના સાથે સંભારા, અથાણાં પાપડ રાયતા વગેરે આપણે પીરસતા હોઈએ છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
કોબી ગાજર મરચા નો સંભારો(Cabbage Carrot Chilli Sambhara Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪૨ Hemali Devang -
-
-
-
ગાજર મરચા નો સંભારો
#ઇબુક૧ શિયાળા માં આવતા ગાજર આપણે સૌ કોઈ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. એમાંથી આજે મેં ગાજર મરચા નો સંભારો બનાવ્યો છે. જે મારા ઘર ના નો પ્રિય છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11862166
ટિપ્પણીઓ