રાંધવાની સૂચનાઓ
- 1
લોટ,કોર્નફ્લોર તેલ મીક્સ કરી ભખરી થી થોડો ઢીલો લોટ બાંધી ને પુરી વણી તેલમાં તળી લો મસ્ત સોફ્ટ થાય છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
મેંદા ના લોટ ની પુરી
#મોમઆ મધર્સ ડે ના દિવસે મેં આ પુરી ખાસ મારા મોમ અને માંરા સાસુ મોમ માટે બનાવી છે.... તેઓને મારા હાથ ની બનાવેલી આ પુરી બહુજ ભાવે છે... લવ યુ માય 2 મોમ'સ Krishna Ghodadra Mehta -
-
-
-
-
ખાજા પુરી
મારી મમ્મી ની ફેવરેટ ખાજા પુરી દિવાળી કે ક્યાં બહાર જવાનું હોય ત્યારે ખાસ બનાવે એ સિમ્પલ ચોખાના લોટ નો સાટો કરતી ને કલર નોતી વાપરતી મેં એમાં કલર વાપરી ને ફેસનેબલ બનાવી દીધી છે જયારે હું બનાવી ને મમ્મી ને ખવડાવું તો ખુબ ખુશ થાય ... Kalpana Parmar -
-
-
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
આજે મેં ચકરી તળેલા તેલ નું મોવણ નાખી લોટ બઘ્યો છે અને 2 પડ વચ્ચે એજ તેલ નો ઉપયોગ કર્યો છે સમોસના પડ એકદમ ક્રિસ્પી થયા છે. Hina Patel -
-
-
-
-
-
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
પાણીપુરીની પુરી
#goldenapron3#week -19#Panipuri#પાણીપુરી ની પુરીપાણીપુરી તો સૌ ની મનપસંદ છે પણ ઘરમાં ઓછા બનાવતા હોય છે પણ પાણીપુરીની પુરી ઘરમાં બનાવી ખુબજ સહેલી છે Kalpana Parmar -
-
-
-
ઘઉં ની મસાલા પુરી
#લોકડાઉન આ દરેક ગુજરાતી ના ત્યાં મળતો ટેસ્ટી નાસ્તો છે.. દિવાળી હોય, સાતમ હોય ત્યારે ગુજરાતી ઓ અચૂક આ પુરી બનાવે જ. Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12420932
ટિપ્પણીઓ